પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી હશે તો વિચાર્યું ફોન કરી લઉં પત્ની : આટલો જ પ્રેમ આવી રહ્યો હતો તો સવાર સવારમાં મગજમારી કેમ કરી ? પતિ ચૂપ . થોડીવાર વિચાર્યા પછી મનમાં ને મનમાં બોલ્યો યાર આ તો ઘરનો જ નંબર લાગી ગયો 😜😄
પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ.
જેથી ઝઘડો થાય તો આજુબાજુમાં એમ લાગે કે પૂજા ચાલી રહી છે!….
🤔😀😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)