Homeજોક્સકાકી : હુ ખોવાઇ...

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..
પ્ર : દુનિયાના બે ઘાતક અને
ખતરનાક હથીયારના નામ આપો..
( માર્ક- 10 )
જ: 1) પત્નીનાં આંસુ
2) બાજુવાળા ભાભીની સ્માઇલ
ભાઈ 10/10 મળ્યા…
😜😅😜

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..
કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..
કાકી : શુ લખો…….
કાકા : જેને મળે એની….
😜😅😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી...

સામેથી જવાબ મળ્યો સારું છે, 😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

હું મારી દરેક વસ્તુ તારી સાથે શેર કરવા માંગુ છું…😅😝😂😜😅😝😂😜

માં : દીકરી આટલી લિપસ્ટિક લગાવીનેક્યાં જઈ રહી છે?દીકરી : માં...

પતિ : મારે બસ આ જ સાબિત કરવું હતું…😅😝😂😜😅😝😂😜

હું રસોઈ કરતી હોવત્યારે તમારે રસોડામાં નહિ આવવાનું.પપ્પુ : કેમ હવે...

Read Now

વૃશ્ચિક રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે, દિવસ ફળદાયી રહેશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી હશે તો વિચાર્યું ફોન કરી લઉં પત્ની : આટલો જ પ્રેમ આવી રહ્યો હતો તો સવાર સવારમાં મગજમારી કેમ કરી ? પતિ ચૂપ . થોડીવાર વિચાર્યા પછી મનમાં ને મનમાં બોલ્યો યાર આ તો ઘરનો જ...

ઘરમાં તુલસીનો છોડ લગાવવાનો આ સૌથી શુભ દિવસ છે, જાણો તેનાથી સંબંધિત નિયમો

ધર્મ ડેસ્ક, તુલસીના નિયમોઃ તુલસીના છોડમાં દેવી લક્ષ્‍મીનો વાસ માનવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર સવાર-સાંજ આ છોડની પૂજા કરવાથી દેવી લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે. એવું પણ માનવામાં આવે છે કે જો ઘરમાં લગાવેલ તુલસીનો છોડ લીલો હોય તો ક્યારેય ગરીબી આવતી નથી. આવી સ્થિતિમાં જો...