કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાં
મુસાફરી કરી રહ્યા હતા.
થોડી વાર પછી કાકા ટ્રેનના ટોયલેટમાં ગયા.
કાકા પાછા સીટ પાસે આવ્યા તો
કાકીએ પૂછ્યું : આ તમારો પાયજામો કેમ
ભીનો છે?
કાકા : આ ટ્રેનમાં લખેલું છે કે,
શરીરનો કોઈપણ ભાગ બહાર ન કાઢવો
એટલે પાયજામો ભીનો થઈ ગયો.
😅😝😂😜🤣🤪
ભયંકર અપમાન.
એક સ્ત્રી (બીજી સ્ત્રીને) : મારી પાસે કાર છે,
બંગલો છે, બેંક બેલેન્સ છે,
તારી પાસે શું છે?
બીજી સ્ત્રી : મારી પાસે 20 વર્ષ પહેલા
લગ્ન માટે સિવડાવેલો ડ્રેસ છે
જે આજે મને પરફેક્ટ આવી જાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)