Homeરસોઈનાસ્તા માટે ઘરે જ...

નાસ્તા માટે ઘરે જ બનાવો રતલામી સેવ, પરફેક્ટ માપથી બનશે સરળ રીતે

  • ઓછી વાનગીઓથી બનશે સેવ
  • રતલામી સેવ કોઈ પણ વાનગીનો વધારે છે ટેસ્ટ
  • ઝડપથી બહાર જેવી જ સેવ બનાવી શકશો ઘરે

ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ જો નાસ્તા તો ગમે તે સમયે મળે તો ઓછા જ પડે. હા આજે આપણે વાત કરી રહ્યા છીએ નમકીનમાં વપરાતી તીખી રતલામી સેવની. તમે અનેક કંપનીની આ સેવ વાપરતા હશો પણ તમે તેને ઘરે ભાગ્યે જ બનાવી હશે. તમે બેસન એટલે કે ચણાના લોટની મદદથી આ સેવ ઘરે જ બનાવી શકો છો.

તેને માટે તમારે ઘણી ઓછી સામગ્રીની જરૂર પડશે. તમે સરળતાથી તેને ઘરે બનાવી લેશો તો તમને ફાયદો થશે. તો જાણો ઓછી મહેનતે કેવી રીતે રતલામી સેવ બનશે ઘરે.

રતલામી સેવ

સામગ્રી

– 500 ગ્રામ બેસન

– 100 ગ્રામ તેલ મોણ માટે

– 1/2 ચમચી પાપડખારો

– 1 ચમચી મીઠું

– 1/4 ચમચી હિંગ

– 1 ચમચી મરી પાવડર

– 1 ચમચી લાલ મરચું

– 1/2 ચમચી અજમો

– 1 લીંબુનો રસ

– તેલ તળવા માટે

રીત

એક પહોળા વાસણમાં બેસન એટલે કે ચણાનો લોટ લો. હવે તેમાં મરી, મરચું, હીંગ, અજમો નાંખી તેને સારી રીતે મિક્સ કરો. એક બાઉલમાં મીઠું, પાપડખારો, તેલ, અડધો કપ પાણી ભેગું કરી ફીણવું. આ પાણીથી લોટ બાંધવો. રોટલીના લોટ જેવું રાખવું. જરૂર પડે વધારે પાણી લેવું. સેવના સંચામાં થોડું તેલ લગાવી લો. હવે તેમાં આ લોટ ભરો. તેલને ગરમ કરવા મૂકો અને પછી તેમાં સંચાની મદદથી સેવ પાડો. ગરમાગરમ સેવ તમારા નાસ્તાના સમયે તમારા કામમાં આવશે. આ સેવને તમે મહિના સુધી એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો.

Most Popular

More from Author

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ...

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી...

સામેથી જવાબ મળ્યો સારું છે, 😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

હું મારી દરેક વસ્તુ તારી સાથે શેર કરવા માંગુ છું…😅😝😂😜😅😝😂😜

માં : દીકરી આટલી લિપસ્ટિક લગાવીનેક્યાં જઈ રહી છે?દીકરી : માં...

Read Now

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ આપો..( માર્ક- 10 )જ: 1) પત્નીનાં આંસુ2) બાજુવાળા ભાભીની સ્માઇલભાઈ 10/10 મળ્યા…😜😅😜 કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..કાકી : શુ લખો…….કાકા : જેને મળે એની….😜😅😜 (નોંધ...

વૃશ્ચિક રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે, દિવસ ફળદાયી રહેશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી હશે તો વિચાર્યું ફોન કરી લઉં પત્ની : આટલો જ પ્રેમ આવી રહ્યો હતો તો સવાર સવારમાં મગજમારી કેમ કરી ? પતિ ચૂપ . થોડીવાર વિચાર્યા પછી મનમાં ને મનમાં બોલ્યો યાર આ તો ઘરનો જ...