Homeરસોઈઆજે ઘરે બનાવો ગુજરાતી...

આજે ઘરે બનાવો ગુજરાતી પાત્રા, જાણો સરળ રેસિપી

રવિવાર આવે એટલે સવારનો નાસ્તામાં ઘણા પરિવારમાંથી બહારથી ગાઠિયા, જલેબી, ખમણ અને પાત્રા આવે. આજે તમને પાત્રા ઘરે કઈ રીતે બનાવવા તેની સરળ રેસિપી જણાવશે.

ગુજરાતી પાત્રા બનાવવાની સામગ્રી

  • પાત્રાના પાન
  • ચણાનો લોટ
  • ચોખાનો લોટ
  • તેલ
  • મીઠું
  • તલ
  • હળદર
  • લાલ મરચું
  • ધાણાજીરુ
  • ગરમ મસાલો
  • અજમો
  • હીંગ
  • આંબલીનું પાણી
  • ગોળ
  • રાઈ

ગુજરાતી પાત્રા બનાવવાની રીત

  • પાત્રાના પાન લઈ તેને ભીના કપડાથી સારી રીતે લૂછી લો.
  • પછી તેમાંથી મોટી ડાંડલીઓ ચપ્પાથી કાઢી લો.
  • હવે બેટર માટે દોઢ વાટકો ચણાનો લોટ લો.
  • તેમા થોડો ચોખાનો લોટ ઉમેરો.
  • આદુ-મરચાની પેસ્ટ ઉમેરો.
  • હળદર, લાલ મરચું, ધાણાજીરુ, ગરમ મસાલો,અજમો, હીંગ, આંબલીનું પાણી, થોડો ગોળ, તેલ ઉમેરો અને બધું મિક્સ કરો.
  • પાણી ઉમેરી બેટર થોડું જાડું બનાવવાનું છે.
  • પછી તેમા મીઠું મિક્સ કરો.
  • હવે પાત્રાના પાનમાં બેટર લગાવો. જે બાજું ડાંડલીઓ કાપી તે બાજું બેટર લગાવવું.
  • બેટર પહેલા એકપાનમાં લગાવી તેના પર બીજું પાન મૂકી બેટર લગાવો પછી તેા પર ત્રીજું પાન મૂકી બેટર લગવા પછી ચોથું પાન મૂકી બેટર લગાવો. પછી તેને બેટર લગાવતા લગાવતા ગોળ વાળો.
  • પછી આ રોલને ઢોકળિયામાં બાફી લો.
  • પછી ઢંડા કરી પાત્રાની સાઈઝમાં કાપી લો.
  • હવે વઘાર માટે કઢાઈમાં તેલ લો.
  • તેમા રાઈ, તલ, હીંગ, મીઠો લીમડો અને થોડું પાણી ઉમેરો.
  • પછી તેમા પાત્રા મૂકો. પછી ફેરવો અને બે મિનિટ રહેવા દો.
  • પછી કોથમરી મૂકી સર્વ કરો.

Most Popular

More from Author

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ...

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી...

સામેથી જવાબ મળ્યો સારું છે, 😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

હું મારી દરેક વસ્તુ તારી સાથે શેર કરવા માંગુ છું…😅😝😂😜😅😝😂😜

માં : દીકરી આટલી લિપસ્ટિક લગાવીનેક્યાં જઈ રહી છે?દીકરી : માં...

Read Now

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ આપો..( માર્ક- 10 )જ: 1) પત્નીનાં આંસુ2) બાજુવાળા ભાભીની સ્માઇલભાઈ 10/10 મળ્યા…😜😅😜 કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..કાકી : શુ લખો…….કાકા : જેને મળે એની….😜😅😜 (નોંધ...

વૃશ્ચિક રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે, દિવસ ફળદાયી રહેશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી હશે તો વિચાર્યું ફોન કરી લઉં પત્ની : આટલો જ પ્રેમ આવી રહ્યો હતો તો સવાર સવારમાં મગજમારી કેમ કરી ? પતિ ચૂપ . થોડીવાર વિચાર્યા પછી મનમાં ને મનમાં બોલ્યો યાર આ તો ઘરનો જ...