Homeહેલ્થબ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ થઈ...

બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ થઈ જશે ગાયબ, ચહેરો બનશે ક્લિન અને ગ્લોઈંગ, બસ એકવાર લગાવો આ પેસ્ટ

વધતી ઉંમર, હોર્મોનલ ફેરફાર અને સ્કિન પોર્સમાં ઓઈલ જમા થવાને કારણે બ્લેક હેડ્સની પ્રોબ્લેમ થવા લાગે છે. મોટાભાગે ઓઈલી સ્કિનમાં બ્લેક હેડ્સની સમસ્યા વધુ જોવા મળે છે. ચહેરા પર જે ભાગ થોડો સખત હોય ત્યાં પણ બ્લેક હેડ્સ થવા લાગે છે. જો બ્લેક હેડ્સની સમસ્યા વધુ પ્રમાણમાં થવા લાગે તો સ્કિન સ્પેશિયલિસ્ટને બતાવવું જોઈએ.

જવનો લોટ : ચોખાનો લોટ, જવનો લોટ 1-1 ચમચી લઈ તેને દૂધમાં પલાળી હળવા હાથથી ચહેરા ઉપર મસાજ કરો, તે સિવાય પાણીનો ભાપ ચહેરા ઉપર લો, તમને આ સમસ્યાથી છૂટકારો મળી જશે.

લીંબુનો રસ : એક ભાગ લીંબુનો રસ તથા એક ભાગ મગફળીનું તેલ મિક્સ કરી બ્લેક હેડ્સ અને વ્હાઈટહેટ્સના ભાગે લગાવો તો તેનો ઝડપી દૂર થઈ જશે.

દૂધ : માત્ર ઉકાળેલા દૂધમાં લીંબુનો રસ મેળવીને પણ ચહેરા ઉપર લગાવવાથી બ્લેક હેડ્સ તથા ફાટેલી સ્કિનમાં લાભ થાય છે.

તજ પાઉડર : એક ચમચી તજના પાવડરમાં લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવો. તેને બ્લેકહેડ્સવાળા ભાગ પર લગાવો અને 20 મિનિટ બાદ પાણીથી સાફ કરી લો. આ ઉપાય બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સને દૂર કરે છે. તેનાથી ખીલ પણ મટી જાય છે. આ પેસ્ટને સપ્તાહમાં 3-4 વખત લગાવવું.

કાચા બટાકા : કાચા બટાકાને ગ્રાઈન્ડ કરી પિમ્પલ્સ, વ્હાઈટ હેડ્સ કે બ્લેક હેડ્સ પણ લગાવો. 10 મિનિટ રબ કરી ધોઈ લો. આ ઉપાય તમારી સમસ્યા દૂર કરી દેશે અને સપ્તાહમમાં બેવાર આ ઉપાય કરશો તો ફરી બ્લેક હેડ્સ નહીં થાય.

હળદર : હળદર ત્વચા માટે વરદાન છે. એક ચમચી હળદરના પાવડરમાં 2 ચમચી ફુદીનાનો રસ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર તે ભાગમાં લગાવો જ્યાં બ્લેકહેડ્સ હોય. 15 મિનિટ પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

Most Popular

More from Author

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ...

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી...

સામેથી જવાબ મળ્યો સારું છે, 😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

હું મારી દરેક વસ્તુ તારી સાથે શેર કરવા માંગુ છું…😅😝😂😜😅😝😂😜

માં : દીકરી આટલી લિપસ્ટિક લગાવીનેક્યાં જઈ રહી છે?દીકરી : માં...

Read Now

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ આપો..( માર્ક- 10 )જ: 1) પત્નીનાં આંસુ2) બાજુવાળા ભાભીની સ્માઇલભાઈ 10/10 મળ્યા…😜😅😜 કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..કાકી : શુ લખો…….કાકા : જેને મળે એની….😜😅😜 (નોંધ...

વૃશ્ચિક રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે, દિવસ ફળદાયી રહેશે

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

પતિ પત્ની બન્નેએ સંસ્કૃત શીખી લેવું જોઇએ. 😅😝😂😜🤣🤪

પતિ : કેમ છો જાનુ ? તું મને યાદ કરી રહી હશે તો વિચાર્યું ફોન કરી લઉં પત્ની : આટલો જ પ્રેમ આવી રહ્યો હતો તો સવાર સવારમાં મગજમારી કેમ કરી ? પતિ ચૂપ . થોડીવાર વિચાર્યા પછી મનમાં ને મનમાં બોલ્યો યાર આ તો ઘરનો જ...